તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
દ્વારકાના કુરંગાના યુવકનો જામનગરની હોસ્પીટલમાં આપઘાત

(મુબુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૯: જામનગરી સરકારી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલના નવી બિલ્ડીંગમાં છઠ્ઠા માળે આવેલ મેડીકલ વિભાગના વોર્ડમા઼ દાખલ દેવભુમી દ્વારકા જીલ્લાના કુરંગાના રાજભા નગા કારીયા ઉંમર ૩પ દવા પી લેતા સારવાર માટે ખસેડાયા હતા. જયા વોર્ડના બાથરૂમમાં સવારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પીએમ માટે ખસેડી વધુ તપાસ કરે છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
