તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 19th March 2025
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કાચી કેરીના 572 બોક્સ અને પાકી કેરીના 61 બોક્સની આવક: જાણો આજનો ભાવ
જાણો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. આવો જોઈએ તેનો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 2500 થી 3100 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1750 થી 2500 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 2 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 59 બોક્સની આવક થઈ હતી.
કાચી કેરીની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 1020 થી 2000 રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં કુલ 572 બોક્સ કાચી કેરીની આવક થઈ હતી. રાજકોટ યાર્ડમાં 53 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જેનો ભાવ 800 થી 1200 બોલાયો હતો.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
