<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

બગસરામાં ગેરકાયદેસર વીજ જોડાણ લેનાર બે શખ્‍સો સામે કાર્યવાહી

બગસરાઃ શહેરમાં ગેરકાયદેસર વીજ કનેક્‍શન તેમ જ વીજ ચોરી કરાયેલ બે ઇસમોના ઘરે તપાસ કરતા પોલીસે ભૂરો અલારખભાઈ કાળવાતર અને મહંમદ ઉર્ફે વાંદરી ઓસમાણભાઈ કાળવાતરના રહેણાંક મકાને તપાસ કરતા ગેરકાયદેસર વીજ કનેક્‍શન હોવાનું માલુમ પડતા એસપી ખરાતની સૂચના અનુસાર બગસરા પોલીસ દ્વારા બગસરામાં આવેલ ગેરકાયદેસર વીજ કનેક્‍શનની ચોરી કરતા ઈસમોને પકડી પાડવા ઝુંબેશ હાથ ધરી છે ત્‍યારે આ બંને ઇસમો ઉપર રૂપિયા ૩૫૦૦૦ નો દંડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. (તસવીરઃસમીર વિરાણી)(૨.૨૩)

(11:51 AM IST)