<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

સાંજે જસદણમાં ચાંવ પરિવાર દ્વારા પૂ. મુકતાનંદબાપુની ભાવવંદના

રાજગોર સમાજના સ્‍થાનિક વિવિધ રાજકિય ચુંટણીમાં ચુંટાયેલા ૬૪થી વધુ ઉમેદવારોનું અને ૧૩થી વધુ કલાકારોનું પૂ. બાપુના હસ્‍તે સન્‍માનઃ ભવ્‍ય લોકડાયરોઃ જાહેર જનતાને પધારવા મહાદેવભાઇ ચાવ પરિવારનું જાહેર નિમંત્રણ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. રરઃ આજે શનિવારે સાંજે જસદણના રાધેશ્‍યામ કોટેક્ષ વિંછીયા રોડ જસદણ ખાતે સ્‍વ. મહાદેવભાઇ ગોપાલજીભાઇ ચાંવ પરિવાર દ્વારા ત્રિવીધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં પ્રયાગરાજ મહાકુંભ મેળામાં અખિલ ભારત સાધુ સમાજના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ પુ. મુકતાનંદબાપુ દ્વારા ભજન અને ભોજનની આહલેક જગાવવા બદલ વંદન ભાવ સહ સન્‍માન કરવામાં આવશે સાંજે ૭:૩૦ કલાકે ભોજન પ્રસાદ ત્‍યાર બાદ ૮:૩૦ કલાકે પૂ. મુકતાનંદબાપુનું ચાંવ પરિવારના વિનુભાઇ, ધનશ્‍યામભાઇ, અશોકભાઇ તથા પ્રદિપભાઇ દ્વારા સન્‍માન કરવામાં આવશે અને રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના કલાકારો સર્વશ્રી જીતુભાઇ ચાવડાગોર સાહિત્‍યકાર દેવલ મહેતા, પ્રતાપ મહેતા (ગોરભા) લોક ગાયિકા ડો. વર્ષા મહેતા, ભવદિપ મહેતા, કમલેશ મહેતા, ઉર્મિલાબેન તથા રીટાબેન પ્રધ્રુમન જોષી, કરણ મહેતા, પ્રણવ જોષી, કેવલ તેરૈયા, રિધ્‍ધીબેન સાજીદા તબલા શ્‍યામભાઇ જોષી બેન્‍જો વાદક સહિત ૧ર થી વધુ કલાકારો ડાયરામાં જમાવટ કરશે આ તમામ કલાકારોનું પૂ. મુકતાનંદબાપુના હસ્‍તે સન્‍માન કરવામાં આવશે તેમની તાજેતરમાં વિવિધ રાજકિય ક્ષેત્રમાંથી ચુંટાયેલા જ્ઞાતિના ઉમેદવારોનુ પણ પૂ. બાપુના હસ્‍તે સન્‍માન થશે રાત્રે ૯ કલાકે લોકડાયરો શરૂ થશે કાર્યક્રમને સફળ બનાવવા વિનુભાઇ મહાદેવભાઇ ચાંવ પરિવાર દ્વારા તૈયારી થઇ રહી છે.

 આ લોકડાયરામાં જસદણની સર્વ જ્ઞાતિઓ એ ઉપસ્‍થિત રહુેવા વિનુભાઇ ચાવ એ જાહેર નિમંત્રણ પાઠવ્‍યુ છે.

આ સન્‍માન સમારંભમાં પાલિકાના હોદેદારો જયોતિબેન મયુરભાઇ દવે, ભરતભાઇ જેન્‍તિભાઇ જાની, જલ્‍પાબેન રાજેશભાઇ ઝાખરા, નિતેષભાઇ હરિભાઇ શીલું, દુર્ગાબેન દિલીપભાઇ જોશી, રેખાબેન પંકજભાઇ ચાવ, રમેશભાઇ હરીભાઇ વરડાગર નું સન્‍માન કરાશે.

આ ઉપરાંત ગ્રામ પંચાયતના હોદેદારો બિપીનભાઇ અમૃતલાલ માઢક, ભીખુભાઇ  હરજીવનભાઇ રવિયા, રસિકભાઇ દયાશંકરભાઇ રવિયા, મનસુખભાઇ મોહનભાઇ રવિયા, જગદીશભાઇ પરસોતમભાઇ ધ્રાંગડ, ભાનુબેન રતિલાલ ભરાડ, મહેશભાઇ શિવરામભાઇ મહેતા, ઉમેશભાઇ મણીશંકરભાઇ બોરીસાગર, ધર્મીષ્‍ઠાબેન હર્ષદભાઇ સાંકળીયા, કિરણબેન ભાવેશભાઇ સાંકળીયા, કિશોરભાઇ પ્રભાશંકરભાઇ સાંકળીયા, અનિલભાઇ પ્રભાશંકરભાઇ સાંકળીયા, અમૃતભાઇ ગોરધનભાઇ સાંકળીયા, નેહાબેન નિલેષભાઇ જોશી, વર્ષાબેન સંજયભાઇ મહેતા, નિર્મળાબેન રાજેશભાઇ દવે, મહેશભાઇ બાબુભાઇ મહેતા, જયોતિબેન રતિલાલ દવે, રસિલાબેન શિવશંકરભાઇ બોરીસાગર, દેવશંકરભાઇ રામજીભાઇ મહેતા, દક્ષાબેન દિનેશભાઇ ધ્રાંગડ, નિલેષભાઇ તેરૈયા નું સન્‍માન કરાશે.

આ તકે રમાબેન ભીખુભાઇ શિલુ, કલાવંતી બેન મયુરભાઇ શિલુ, ભાવેશભાઇ ભીખુભઇ તેરૈયા, સુરેશભાઇ હરજીભાઇ શિલુ, ધર્મેશભાઇ ગોૈરીશંકરભાઇ મહેતા, નિર્મળાબેન ભરતભાઇ જોશી, કાજલબેન શૈલેષભાઇ દેવ, સંજયભાઇ પરમાનંદભાઇ મહેતા, સંજયભાઇ મૂળજીભાઇ જોશી, પરેશભાઇ ભાઇશંકરભાઇ જોશી, મંજુલાબેન વલ્લભભાઇ જોશી, જમનાબેન મૂળજીભાઇ જોશી, ભાવિતાબેન અજયભાઇ જોષી, પ્રફુલભાઇ ભીખુભાઇ ધ્રાંગડ, અસ્‍મિતાબેન મુકેશભાઇ વેગડા, સુરેશભાઇ વાલજીભાઇ માઢક, કિશોરભાઇ પરસોત્તમભાઇ બોરીસાગર, સન્‍માન કરાશે.

આ તકે જયેશકુમાર શાંતિલાલ તેરૈયા, ધરમ દિલીપભાઇ જોષી, જગદીશભાઇ વલ્લભભાઇ મહેતા, ભીખુભાઇ હરજીભાઇ શીલુ, ધારાબેન કિશનકુમાર જોશી, ધનસુખભાઇ મોહનભાઇ શીલું, પ્રકાશભાઇ નટરવભાઇ તેરૈયા, પ્રકાશભાઇ  મૂળશંકરભાઇ મહેતા, અનિલભાઇ પ્રભાશંકરભાઇ સાંકળીયા, કલયાણીબેન અશોકભાઇ ચાંવ રાજેન્‍દ્રભાઇ પ્રભાશંકરભાઇ વિક્રમા, જેરામભાઇ જાદવભાઇ તેરૈયા, ભુપતભાઇ લાભ શંકરભાઇ  રવીયા, મુકેશભાઇ છગનભાઇ બોરીસાગર કૈલાશબેન મહેશભાઇ જોશી, મીલનભાઇ બટુકભાઇ મહેતા, સવિતાબેન મોહનભાઇ બોરીસાગર સન્‍માન કરાશે.(૬.ર)

(11:54 AM IST)