<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

અકિલા ન્યુઝ : જામનગરના ગોકુલનગર રડાર રોડ પર રખડતા ઢોરના કારણે યુવકે ગુમાવ્યો જીવ, યુવાન રોડ પર પસાર થતા ગાય આડે ઊતરતા અકસ્માત સર્જાયો, બાઈકમાંથી ફંગોળાતા યુવકનું સામેથી આવતા ટ્રક ફળી વળતા ઘટના સ્થળે મોત, ઘટના સીસીટીવીમાં કેદ.: જુઓ વિડિયો

(1:01 PM IST)