News of Saturday, 22nd March 2025
ગોંડલ યાર્ડમાં કેસર કેરી અને હાફુસ કેરીની આવક : જાણો આજે શું રહ્યો ભાવ
-જાણો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ ?

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. આવો જોઈએ તેનો કાચી અને પાકી કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે.
ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1000 થી 2200 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 1000 થી 2900 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 5 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 178 બોક્સની આવક થઈ હતી.
ગોંડલ યાર્ડમાં કાચી કેરીનો ભાવ 20 કિલોનો 800 થી 1000 રહ્યો હતો. ગોંડલ યાર્ડમાં કુલ 762 બોક્સ કાચી કેરીની આવક થઈ હતી. રાજકોટ યાર્ડમાં 53 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જેનો ભાવ 1000 થી 1200 બોલાયો હતો.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
