<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd March 2025

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે નેતા ગોપાલ ઈટાલીયાના નામની જાહેરાત

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે નેતા ગોપાલ ઈટાલીયાના નામની જાહેરાત થઈ છે.

વિસાવદરની ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપતભાઇ ભાયાણી વિજેતા થયા હતા અને રાજીનામું આપીને ભાજપમાં ભુપતભાઇ ભાયાણી જોડાયા હતા અને બેઠક ધણા સમયથી ખાલી પડી હતી.

(12:34 PM IST)