<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની પસંદગીને વધાવાઇ

 

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર વિધાનસભાની પેટાચુંટણીમાં ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્‍યા છે. તેનુ ખુશીમાં વિસાવદર ખાતે સ્‍થાનિક હોદેદારો અને કાર્યકર્તાઓ તેમજ રાજકોટ શહેરની ટીમ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી તેમ આમ આદમી પાર્ટી- ગુજરાતે જણાવ્‍યું છે.

(1:44 PM IST)