News of Tuesday, 25th March 2025
ગઢડામાં ઘેલો નદી વિસ્તારમાં આવેલ રમાઘાટ ડેમમાં પાણી છોડવાના મામલે નગરપાલીકાના વિપક્ષ નેતાની રજૂઆત
વિપક્ષ નેતા મીતભાઈ ડાંગર અને સદસ્ય કલ્પેશભાઈ ચાવડાએ ગઢડાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી

ગઢડા શહેરમાં ઘેલો નદી વિસ્તારમાં આવેલા રમાઘાટ ડેમમાં પાણી છોડવાના મામલે નગરપાલીકાના વિપક્ષ નેતાએ ચિફ ઓફિસરને લેખિત રજૂઆત કરી ડેમમાં પાણી છોડવામાં આવે તેવી માગ કરી હતી.
ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા મીતભાઈ ડાંગર અને સદસ્ય કલ્પેશભાઈ ચાવડાએ ગઢડાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે. ઘેલો નદી શહેરના તમામ વિસ્તારમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નગરપાલિકાના બે મહત્વપૂર્ણ કૂવા આવેલા છે - એક ઘેલા નદીના કાંઠે અને બીજો વોકળીના કાંઠે ભડલીના ઝાંપે. આ બંને કૂવાઓમાં પાણીનો મુખ્ય સ્ત્રોત ઘેલો નદી છે. હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે
(1:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
