<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

અકિલા ન્યુઝ : પહેલી નજરે એવું લાગે કે અહીંયા વરસાદ આવ્યો હશે પરંતુ એવું બિલકુલ નથી, જામનગરના રણજીત સાગર રોડ પર નવો બનેલો ડામર નો રોડ ઓગળી ગયો છે, ઓગળી ગયેલા રોડ પર ધૂળ નાખવામાં આવી હતી પરંતુ ડામર ઓગળીને ઉપર આવી ગયો હતો, જામનગરમાં રોડનો ભ્રસ્ટાચાર ઓગળીને બહાર આવ્યો છે. : જુઓ વિડિયો

(1:51 PM IST)