<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ખંભાળીયામાં ટ્રકમાં આગ લાગી

 

ખંભાળીયાઃ સિવિલ હોસ્‍પિટલ ની સામેની સાઈડ રસ્‍તાની સાઇડ માં.  એક પાકિર્ંગ કરેલ ટ્રક મા આગ લાગેલ છે તેવો કોલ ઉત્‍સવ સાયાનીએ કરતા ફાયર સ્‍ટાફ તાત્‍કાલિક ત્‍યાં જઇને આગ બૂજવેલ છે કોઈ જાનહાનિ થયેલ નથી કઇ રીતે આગ લાગી તે જાણવા મળેલ નથી .તેમજ આ ટ્રક નો માલિક કોણ છે તે પણ જાણવા મળેલ નથી.(તસ્‍વીર.અહેવાલઃ કૌશલ સવજાણી ખંભાળીયા)

(2:02 PM IST)