<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

રાણાવાવની ગોૈચર જમીનમાં દબાણો હટાવાયા

 

પોરબંદરઃ રાણાવાવ તાલુકાના રાણાવાવ ગામના સરકારી ગૌચર સર્વે નંબર ઉપર  માં  ખુંટી દેવાભાઇ અરજણભાઇ વિગેરે, વિજયભાઇ હરદાસભાઇ ઓડેદરા તથા દિલીપભાઇ માલદેભાઇ સેલાર દ્વારા કરવામાં આવેલ ૨૩૦૦૦-૦૦ ચો.મી.માં અનઅધિકળત દબાણ કરવામાં આવેલ હતુ. જે  મામલતદારશ્રી, રાણાવાવ, પીજીવીસીએલ ટીમ, રાણાવાવ તથા પોલીસ સ્‍ટાફની ટીમ દ્વારા પ્રતિ વિધાના ૧૨૦૦૦૦૦ લેખે કુલ ૧૫ વિઘાના રૂ.૧૮૦૦૦૦૦૦ ની સરકારી ગૌચરની જગ્‍યા ખુલ્લી કરવામાં આવેલ  હતી તે તસવીરો (તસવીરઃ પરેશ પારેખ -પોરબંદર)

(1:53 PM IST)