News of Wednesday, 26th March 2025
ઉપલેટા ITIના વિદ્યાર્થીએ ઘરે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું
પરીવારજનો દ્વારા એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાઈ: ITI ડુમિયાણીના શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવારના આરોપ

ઉપલેટા ITIના વિદ્યાર્થીએ ઘરે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જેને લઈને વિદ્યાર્થીના પરીવારજનો દ્વારા એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાઈ છે
ITI ડુમિયાણીના શિક્ષકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાના પરિવાર દ્વારા આક્ષેપ લગાવાયા છે આપઘાત કરતા પહેલા ITIના સર અને મેડમના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાનો વિડિયો પણ બનાવેલ હતો
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
