<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th March 2025

મુંબઇ ઇન્ડિયન્સની ટીમ રિલાયન્સમાં બે દિવસ રોકાણ બાદ જામનગર એરપોર્ટ પહોંચી અને ફરી IPL મેચ રમવા રવાના

-સૂર્ય કુમાર યાદવ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, અર્જુન તેંડુલકર ,ટેન બોલ્ટ, પોલાદ જયાવર્દાને,મલીંગ સહિત મુંબઇ ઇન્ડિયન્સની ટીમ જામનગર એરપોર્ટથી રવાના

મુંબઇ ઇન્ડિયન્સની ટીમ રિલાયન્સમાં બે દિવસ રોકાણ બાદ ફરી જામનગર એરપોર્ટ આવી પહોંચી અને ફરી IPL મેચ રમવા રવાના થઈ હતી

સૂર્ય કુમાર યાદવ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, અર્જુન તેંડુલકર ,ટેન બોલ્ટ, પોલાદ જયાવર્દાને,મલીંગ સહિત મુંબઇ ઇન્ડિયન્સની ટીમ જામનગર એરપોર્ટ થી રવાના થઈ હતી (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:17 AM IST)