તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી પ્રવિણભાઇ ક. લહેરી ના જન્મદિવસની શ્રી સોમનાથ મંદિરે ઉજવણી

વેરાવળઃ શ્રી સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરીના ૮૧' માં જન્મદિને સોમનાથ મહાદેવ ને વિશેષ મહાપૂજન, આયુષ્ય મંત્રજાપ કરવામાં આવેલ. ઓનલાઇન મહાપૂજામાં શ્રીલહેરી ની વર્ચુઅલ ઉપસ્થિતી રહેલી. સાંજે ભગવાન સોમનાથ મહાદેવ ને સાયં વિશેષ શળંગાર સાથે દિપમાલા કરવામાં આવી હતી. માન.ટ્રસ્ટી પ્રવિણભાઇ લહેરીના નિરામય-દિર્ઘાયુષ્ય માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરવામાં આવેલ હતી.(તસ્વીર.અહેવાલઃ દિપક કકકડ.વેરાવળ)
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
