<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે : જૂઓ વીડિયો

ખંભાળિયા:: ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે બપોરે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરીને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે પૂજન- અચૅન કર્યું હતું.(તસ્વીર-અહેવાલ:કૌશલ સવજાણી-ખંભાળિયા)

(12:30 PM IST)