<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

જામનગર કચરામાં આગ

જામનગરઃ પંચેશ્વર ટાવર નજીક આવેલા ઇન્‍દ્રપ્રસ્‍થ માર્કેટમાં પાર્કિગ પર પડેલા કચરામાં અચાનક જ આગ ભભુકી ઉઠી હતી. આ અગિ્ન જવાળામાં ગ્રાઉન્‍ડ ફલોરમાં પણ કેટલાક ભાગમાં પહોંચતી થતા નાસભાગ મચી ગઇ હતી. જો કે સમય સુચકતાથી ફાયર બ્રિગેડ ઘટના સ્‍થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્‍યો હતો અને લોકોના જીવ થાળે પડયો હતો. (તસ્‍વીઃ કિંજલ કાલસરીયા) (

(2:04 PM IST)