તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th March 2025
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્રોલ તાલુકાના લતીપુર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન યોજાયું
પશુપાલનના મુખ્ય ચાર આધાર સ્તંભો પશુ આરોગ્ય, પશુ સંવર્ધન, પશુ પોષણ તથા પશુ પસંદગી વિશે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અપાયું જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓના ૧૬૦૦થી વધુ પશુપાલક ભાઈઓ-બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સાંસદ પૂનમબેન માડમ દ્વારા ગૌશાળા ખાતે રૂ.૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ કેટલ શેડનું લોકાર્પણ કરાયું રાજ્યમાં પશુપાલનનો વ્યાપ વધે તેમજ પશુપાલકો માટે આ ક્ષેત્ર નફાકારક બની રહે તે દિશામા રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે- કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
