તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Sunday, 30th March 2025
ભાવનગરમાં ચૈત્ર માસના પ્રારંભથી ગરમી વધી: મહત્તમ તાપમાન 3 ડીગ્રી વધ્યું

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ગોહિલવાડ પંથકમાં ચૈત્ર માસના ત્રણથી જ ગરમી વધી છે.
આજે રવિવારે ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન વધીને 38.2 ડિગ્રી નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો છે. આજનું લઘુત તાપમાન 21.7 ડિગ્રી રહ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 15% રહેવા પામ્યું હતું. અને પવનની ઝડપ 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
