<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખપદે કેયુરભાઈ ઢોલરીયા વરણી

ગોંડલ શહેરની સમીરભાઈ કોટડીયા અને કોટડા સાંગાણી તાલુકાની જતીનભાઈ સીદપરાને જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત સંગઠનમાં બાકી રહેલા તાલુકા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરી છે. જેમાં રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખપદે કેયુરભાઈ ઢોલરીયાને જવાબદારી સોંપાઈ છે જયારે ગોંડલ શહેરની સમીરભાઈ કોટડીયા અને કોટડા સાંગાણી તાલુકાની જતીનભાઈ સીદપરાને જવાબદારી સોંપાઈ છે 

 

(9:00 PM IST)