હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 31st March 2025
ડો.મનસુખભાઈ માંડવીયાએ જૂનાગઢમાં રાત્રિના રેકડી ઉપર જઈને બરફના ગોલાનો સ્વાદ માણ્યો

જૂનાગઢ :પોરબંદરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડો મનસુખભાઈ માંડવીયા જુનાગઢના મહેમાન બન્યા છે. આ દરમિયાન તેઓએ જૂનાગઢમાં રાત્રિના રેકડી ઉપર જઈને બરફના ગોલા નો સ્વાદ માણ્યો હતો . આ તકે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પ્રદીપભાઈ ખીમાણી તથા આગેવાનોએ પણ રેકડી પર ગોલાનો સ્વાદ માણ્યો હતો.(અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાધેલા- જુનાગઢ)
(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
