હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધ્રાંગધ્રામાં યુવાન ના ખાતામાંથી આધાર કાર્ડ અપડેટ માટે ઓટીપી માગી ૩૮ હજાર ઓનલાઇન ઉપાડી લીધા
સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ

સુરેન્દ્રનગર, તા. ૩૧ : ધ્રાંગધ્રા મા રેહતા યુવાનનું બેંકમાં ખાતું હતું ત્યારે યુવાનને બેન્કમાંથી બોલુછુ તેમ ફોન આવેલો કે તમારા ખાતામાં બેંક દ્વારા આઘાર કાડઁ અપડેટ માટે ઓટીપી આવે છે કે ઓટીપી નંબર આપવા વિનંતી કે યુવાને ઓટોપી આપતા યુવાન ના ખાતામાંથી ૩૮૦૦૦ રૂપિયા ઉપાડી લેતા યુવાન સાથે ઠગાઈ કરતા યુવાન દ્વારા આ અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઓનલાઇન ઠગવા માટે ઠગ ટોળકી અવનવી તરકીબો અજમાવી પોતાની જાળમાં લોકોને ફસાવી લેછે ત્યારે લોકો સાથે ઓનલાઇન ઠગ વાના બનાવ વધવા લાગ્યા છે ત્યારે ધ્રાંગધ્રા માં રહેતાં યુવાનને મોબાઇલમાં ફોન આવ્યો કે હું બેંકમાં થી બોલું છું અને તમને બેંક દ્વારા તમારામાં બેન્ક મા આઘાર કાર્ડ અપડેટ માટે ઓટીપી આવશે તેઆપવા વિનંતી છે ત્યારે યુવાન દ્વારા ઓટીપી નંબર આપતા ખાતામાંથી વધુ ૩૮૦૦૦ હજાર રૂપિયા ઉપાડી લેતાં યુવાન ને જાણ થતા બેન્કમા જાણ કરતા બેંક દ્વારા જણાવ્યું કે તમારા સાથે ઠગાઈ થઈ છે ત્યારે યુવાન દ્વારા આ અંગે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
