<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

સોયલ પાસે ચોરખાનામાં ગોવાથી છૂપાવી દારૂ લઇ જતા કાર સાથે જામનગરના બે શખ્સો ઝબ્બે.: જુઓ વિડિયો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧: સોયલગામ ના ઢોલ નાકા પાસે (૧) અકરમ મહમદભાઇ બ્લોચ મકરાણી ઉવ.૩૫ ધંધો ડ્રાઈવિંગ ૨૮, હર્ષદમીલની ચાલી નીલકંઠ સોસાયટી ધર્મરાજ મંડપ સર્વિસ સામે (૨) બીપીન સોમાભાઇ ચાવડા ઉ.૫.૩૫ ધંધો મજુરી રહે ન્યુ સાધના કોલોની બ્લોક નં-ઍમ, ૫૧ રૂમ નં-૩૮૬૫ વાળાઓ સફેદ કલરની બ્લેક પટા વાળી મારૂતી ૃસુજુકી કંપનીની બૈજા કાર ૧-નં.-જે.જે.૨૭ શ્રી.ઍમ. ૫૭૮૬ ની કારમાં ચૌર ખાના બનાવીકારમાંથી ઇંંગ્લીશ ચપલા નંગ૫૬૨ કિ.રૂ. ૫૬,૨૦૦/- તથા બે મોબાઇલ ફોન કિ.રૂ.૧૧,૦૦૦/-તથા કાર કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૬૭,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી  કાર્યવાહી કરેલ છે. આ દારૂનો જતો ધીને મંજુ ઉફ બબબર રહે, ગોવા વાળા પામેલી લઇ આવેલ છે જેને પકડવાની કાર્યવાહી ચાલુ છે.

આ કાર્યવાહી પો. ઇન્સ.  વી.ઍમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. પી.ઍન.મોરી તથા પો.સ.ઇ. સી.ઍમ. કાંટેલીયા તથા ઍલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ,  શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, જિનેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મસુદીનબાર મેયર, ક્રિપાલસિં જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, ભરતભાઇ ડાંગર, ધનશ્યામભાઇ ડેરવાળી, સુમીતભાઇ શીયાર, રૂપીરાજસિંહ વાળા, મ્યુઝિક પરમાર, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ સાથે બાલાદ્વારા તથા ધર્મેન્દ્રસિંહ  જાડેજા વિગેર બા કરવામાં આવેલ છે.

(4:33 PM IST)