હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 1st April 2025
મોરબીના પાંચ વર્ષીય ધ્રુવીત પેથાણીએ નામ રોશન કર્યું : સલમાનખાનની બોલીવુડ ફિલ્મ 'સિકંદર' માં રોલ ભજવ્યો
LKG માં ભણતા ધ્રુવીત આ પહેલા સુરત, રાજકોટ અને અમદાવાદમાં પણ મોડેલિંગ અને એક્ટિંગમાં અનેક એવોર્ડ મેળવી ચુક્યો છે

મૂળ કચ્છના વતની અને છેલ્લા દસેક વર્ષથી મોરબીમાં વસવાટ કરતા પુનિત પેથાણી અને અક્ષીતાબેન પેથાણીના પાંચ વર્ષીય પુત્ર ધ્રુવીત પેથાણીએ સલમાન ખાન અને રશ્મિકા મંદાન્નાની બોલીવુડ ફિલ્મ સિકંદરમાં રોલ ભજવ્યો છે.
LKG માં ભણતા ધ્રુવીત આ પહેલા સુરત, રાજકોટ અને અમદાવાદમાં પણ મોડેલિંગ અને એક્ટિંગમાં અનેક એવોર્ડ મેળવી ચુક્યો છે. ત્યારે બોલીવુડ ફિલ્મમાં અભિનય કરીને ધ્રુવીતે નાની ઉંમરમાં જ મોરબીનું નામ રોશન કર્યું છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
