તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
જેતપુરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા વધુ એક શખ્સનુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડતી ઉદ્યોગ નગર પોલીસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૫: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી લેવાયેલ નિર્ણય અનુસંધાને ઉદ્યોગ નગર પોલીસે ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની તૈયાર કરેલ યાદી અનુસંધાને ગતરોજ ખાટકીવાસ નવાગઢમાં રહેતા મોસીન ઉર્ફ કાનો મહમદભાઈ લાખાણી કે જે ૧૫ ગુનાઓમાં સંડોવાયેલ હોય. ઉદ્યોગ નગર પોલીસે ગતરોજ મામલતદાર, નગરપાલિકા, પીજીવીસીએલ સહિત તંત્રને સાથે રાખી મોસીને અનઅધિકળત દબાણ કરેલ ઓરડી તથા દુકાન તોડી પાડવામાં આવેલ છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
