<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

જામનગરના જીરાગઢ પાસે પાણીમાં યુવક લાપતા

જામગનર : જોડીયા તાલુકાના જીરાગઢ ગામે ઢોર ચરાવવા ચાર યુવાનો આજી નદીમાં ડુબ્‍યા હતા, બેનો બચાવ થયો હતો. બે લાપતા થતા જેમાં એક યુવાનની લાશ મળી અને હજુ એક યુવાન લાપતા થતા કાલાવડ ફાયર બ્રિગેડની ટીમે બચાવ કાર્ય હાથ ધર્યુ હતુ.(તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી : જામનગર)

(1:40 PM IST)