<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

મોરબીમાં હિંદુ સંગઠનો દ્વારા હિંદુ સમાજ માટે શાષા અને શસ્‍ત્ર કેન્‍દ્રનો શુભારંભ કરાશે

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૫:  આગામી તા.૦૮-૦૪-૨૦૨૫ ના રોજ સર્વે સનાતની હિન્‍દુ સમાજ માટે હિન્‍દૂ સંગઠનો દ્વારા શાષા અને શષા કેન્‍દ્ર બનાવવામાં આવી રહ્યું છે. તે કેન્‍દ્ર શનિવારે સાપ્તાહિક કરવામાં આવી રહ્યું છે અને દર શનિવારે ૯ થી ૧૧ વાગ્‍યા સુધી સમય રહેશે જેમાં સર્વે સનાતનની હિન્‍દુ યોદ્ધાઓ ભાઈઓને આ કેન્‍દ્રમાં શષા તથા શાષા શીખવા માટે બહોળી સંખ્‍યામાં જોડાવા માટે બ્રહ્માકુમારી આશ્રમ સામે, કાયાજીપ્‍લોટ ૮ શનાળા રોડ મોરબી ઉપસ્‍થિત રહેવા જણાવ્‍યુ છે.

વધુ વિગત માટે કમલેશભાઈ બોરીચા મો. ૯૦૯૯૦૧૦૦૦૫ નેવિલભાઈ પંડિતઃ મો. ૯૪૨૯૪ ૭૧૭૦૧, હિતુભા ઝાલા મો. ૯૮૨૫૨ ૧૯૨૬૯, ભાવિનભાઈ ઘેલાણી મો. ૯૯૨૫૪ ૯૬૪૮૮ ઇશ્વરભાઇ કંજારિયા, મો.૭૦૬૯૩ ૧૨૫૭૫ જીલેશભાઈ કાલરીયા મો. ૯૯૨૪૮ ૮૮૭૮૮ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યુ છે

(1:51 PM IST)