તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
જામનગરની હરિયા સ્કૂલ ઓડિટોરિયમ માં આજે રાત્રે 'ધરોહર' દ્વારા હિન્દુ નવ વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે
મુખ્ય વ્યક્તા તરીકે સતીચંદ્ર વ્યાસ (શબ્દ) ઉપસ્થિત રહી કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૫ : જામનગર માં 'ધરોહર' દ્વારા હિન્દુ નવ વર્ષ સ્નેહમિલનનો કાર્યક્રમ આજે રાત્રે ૯.૧૫ કલાકે હરિયા સ્કૂલ ઓડિટોરિયમ માં યોજાયો છે. જે કાર્યક્રમમાં મુખ્ય વ્યક્તા તરીકે શ્રી સતીચંદ્ર વ્યાસ (શબ્દ) ઉપસ્થિત રહી કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપશે.
આથી જામનગરની તમામ ધર્મ પ્રેમી જનતાએ આ સ્નેહમિલનના કાર્યક્રમમાં રાત્રિના ૯.૧૫ કલાકે હરિયા સ્કૂલના ઓડિટોરિયમ માં ઉપસ્થિત રહેવા સંયોજક કમલેશ દવેની યાદીમાં જણાવાયું છે.
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
