તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવિભાઈ ગોહિલનું અવસાન
વેરાવળ::ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવિભાઈ ગોહિલનું અવસાન થતા ધેરો શોક છવાઈ ગયો છે.

રવિભાઈ ગોહેલ (નરેન્દ્રભાઈ) કાનજીભાઈ ગોહેલ (પદમ ટ્રાન્સપોર્ટ) વેરાવળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉ.પ૬, તે ચુનીભાઈ ગોહેલ (પૂર્વ સાંસદ )તથા મોહનભાઈ ગોહેલ (વકીલ) ના નાનાભાઈ તથા સુરેશભાઈ ગોહેલના મોટાભાઈ તથા ભવ્ય ગોહેલ, પૂજાબેન ગોહેલ ડેપ્યુટી કલેક્ટર (SDM) ભચાઉ, તથા રવિનાબેન ગોહેલના પિતાશ્રી નું આજે તા: ૫ ના રોજ અવસાન થયેલ છે.
અંતિમ યાત્રા આજ(શનિવાર)ના રોજ બપોરે ૦૩ વાગે
તેમના નિવાસ સ્થાન "ભવ્ય " ૬૦ ફૂટ રોડ વેરાવળથી નીકળી હતી.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
