<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

અકિલા ન્યુઝ : તમે રોડ ઉપર ચીલ ઝડપના વિડીયો તો બહુ જોયા હશે, ઘટનાઓ સાંભળી જ હશે પરંતુ આતો ઘર માંથી ચીલ ઝડપ કરી મહિલા ફરાર થઇ ગઈ, જામજોધપુરના ગાંધી ચોક પાસે ઘરે વૃદ્ધ મહિલા એકલી હતી તે સમયે તસ્કરોએ લીધો લાભ, ધોળે દિવસે ઘર માંથી ચીલ ઝડપ કરી મહિલા તસ્કર ફરાર, ઘટના સીસીટીવીમાં કેદ :જુઓ વિડીયો

(6:03 PM IST)