તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
જામસાહેબનો સંદેશ ; શ્રી રામ નવમી નિમિત્તે સૌ જામનગરવાસીઓને શુભકામના.
મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને માતા જાનકી સહિત મહાબલિ હનુમાનજીના શુભાશિષ સર્વ પ્રજાજનોને સુખ, શાંતિ અને કલ્યાણ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

જામનગર : રામનવમીના પર્વ નિમિતે જામસાહેબ દ્વારા એક સંદેશમાં શ્રી રામ નવમી નિમિત્તે સૌ જામનગરવાસીઓને શુભકામના પાઠવી છે
મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ અને માતા જાનકી સહિત મહાબલિ હનુમાનજીના શુભાશિષ સર્વ પ્રજાજનોને સુખ, શાંતિ અને કલ્યાણ પ્રદાન કરે તેવી પ્રાર્થના વ્યક્ત કરી છે .
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
