News of Sunday, 6th April 2025
સ્માર્ટફોન હેક થતા પહેલા આપોઆપ કહી દેશે, બસ આ અદ્ભુત સેટિંગ ચાલુ કરો સ્માર્ટફોનનું સેટિંગ ઓન કરવાથી તમારો ફોન તમને ઓટોમેટિકલી જણાવશે કે તમારો ડેટા હેક થવાનો છે કે નહીં. સ્માર્ટફોન એ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. આમાં આપણો ઘણા ખાનગી ડેટા સેવ થાય છે. જો કે, કેટલીકવાર ડેટા હેક થવાનું જોખમ રહેલું છે. તમારા સ્માર્ટફોનનું સેટિંગ ઓન કરવાથી તમારો ફોન તમને ઓટોમેટિકલી જણાવશે કે તમારો ડેટા હેક થવાનો છે કે નહીં.

(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
