<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફુસ કેરીની આવક : જાણો કેટલી આવક થઇ અને શું રહ્યા ભાવ

ગોંડલ યાર્ડમાં કેસર કેરી, હાફુસ કેરી અને બદામ કેરીની પણ વધતી આવક

 

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેસર કેરી અને હાફુસ કેરીની આવક થઈ છે. જોઈએ કેરીનો ભાવ શું છે અને કેટલી આવક થઈ છે.

ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલો બોક્સનો ભાવ 400 થી1800 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે હાફુસ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 900 થી 2000 રૂપિયા રહ્યો હતો.ગોંડલ યાર્ડમાં આજે બાદમ કેરીના 10 કિલો બોક્સનો ભાવ 300 થી 400 રૂપિયા રહ્યો હતો.

ગોંડલ યાર્ડમાં કેસર કેરીના 1552 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં હાફુસ કેરીના 745 બોક્સની આવક થઈ હતી.ગોંડલ યાર્ડમાં બદામ કેરીના 796 બોક્સની આવક થઈ હતી.

 

 

(5:38 PM IST)