News of Monday, 7th April 2025
ભારતીય સેનામાંથી વયનિવળત જુનિયર કમિશન ઓફિસરનું વાંકુનીધાર ખાતે સન્માન

જુનાગઢઃ સાવરકુંડલાના બળવંતભાઈ જાનીના પુત્ર યોગેશભાઈ જાની -જુનિયર કમિશન ઓફિસર (JCO) ઇન્ડિયન આર્મીમાં ૨૨ વર્ષ સેવા પૂર્ણ કરી નિવળત થતા સન્માન સમારોહ પંચમુખી હનુમાન વાંકુનીધાર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શ્રી રામબાલકદાસ બાપુ -વાંકુનીધાર, કરુણાનિધિ બાપુ, કોઠારી હરિસ્વરૂપદાસજી, શાષાી નારણજીવનદાસજી સ્વામિનારાયણ મંદિર સાવરકુંડલા, ભગતબાપુ -કરજાડા,નંદલાલભાઈ બામટા,ભાનુભાઈ જોશી, સી. વી. જોશી, નવલભાઈ જોશી, ભીખુભાઇ જોશી, અરવિંદભાઈ દવે ધારી, સંજીવભાઈ જોશી-રાજુલા, ASI દેવેન્દ્રભાઈ જોશી ખાભા પોલીસ, ASI નિખિલભાઇ માઢક, નિલેશભાઈ ઉનાગર તથા વિવિધ સંસ્થાના અગ્રણીઓ તથા સાધુ સંતો દ્વારા યોગેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉત્સાહી નવયુવાન અમિતભાઇ વેગડા ચુડા (સોરઠ)વાળાએ ખુબ જહેમત ઉઠાવી હતી.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
