<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શને પાકિસ્‍તાનના ભાવિકો

 

ખંભાળીયા : યાત્રાધામ દ્વારકા ના જગત મંદિર માં પાકિસ્‍તાન થી ૨૭૦ લોકો એ દર્શન કર્યા હતા.  પાકિસ્‍તાન ના અલગ અલગ પ્રાંત માંથી આવેલા હિન્‍દનું લોકો એ  દ્વારકાધીશના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.  પાકિસ્‍તાન માં વસતા હિંદુઓમાંથી મોટાભાગના લોકો પહેલી વખત ગુજરાત પહોંચ્‍યા અને દ્વારકાધીશ ના દર્શન કયા હતા.  પાકિસ્‍તાનના હિંદુઓ એ ભારત સરકાર નો આભાર માન્‍યો હતા.  દ્વારકા ખાતે દર્શન કરવા પહોંચેલા પાકિસ્‍તાની હિંદુઓ ખુશખુશાલ જોવા મળ્‍યા હતા. (તસ્‍વીરઃ અહેવાલ : કૌશલ સવજાણી -ખંભાળીયા)

 

(1:40 PM IST)