<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

અકિલા ન્યુઝ : જસદણ તાલુકાના આટકોટ હેલી પેડ પાસે કીટી નાં ગોડાઉન આગ લાગી, જસદણ ફાયરબ્રિગેડ ની બે ગાડી ધટના સ્થળે દોડી, આગ પર કાબુ મેળવાયો, આગના કારણે ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી નજરે પડયા હતા, અંદાજે દસ લાખથી વધારેનું નુકશાન. વિડીયો : કરશન બામટા આટકોટ : જુઓ વિડિયો

(5:00 PM IST)