<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th April 2025

જોગવડ ગામે દારૂ સાથે ઝડપાયો

 

જામનગર, લાલપુર તાલુકાના જોગવડગામે જોષીપરામાં રહેતા આરોપી અનીલભાઇ જેરામભાઇ પંચાસરા વાળાના કબ્‍જાના મકાનમાંથી બીયર ટીન નંગ-૬૨ કિ.રૂ. ૭૭૫૦/ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ. ૫,૦૦૦/ મળી કુલ રૂ. ૧૨,૭૫૦/ ના મુદામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરેલ છે. બીયરનો જથ્‍થો સપ્‍લાય કરનાર સંજયભાઈ ખવાસ રહે. ધ્રાંગધ્રા જી.સુરેન્‍દ્રનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે. આ કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. પી.એન.મોરી તથા પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્‍લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્‍યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, કિશોરભાઇ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધમેન્‍દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્‍દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.

(12:13 PM IST)