તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ભર ઉનાળે ખંભાળીયામાં ઝાકળ

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે ઝાકળનું સામ્રાજય છવાયું હતું. ઉનાળામાં વહેલી સવારે ઝાકળ શરૂઆત થતા વધુ ગરમી થવાની શકયતા રહેલી છે. સવારે આગળ કંઇ ન દેખાય તેટલી ઝાકળ છવાઇ હતી. (તસ્વીર-અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળીયા)
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
