તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 9th April 2025
ધ્રોલ ભાજપ કાર્યાલયે નાસ્તો કર્યા બાદ સફાઈ કરતા આર.સી. ફળદુ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૯: દેશના વડા શ્રી નરેન્દ્રભાઈ મોદી'જીએ નિમિત્તે ગાંધી જયંતિ નિમિત્તે એક દાયકા પહેલા સ્વચ્છતા અભિયાનના મિશનની જાહેરાત કરીને સમગ્ર દેશમાં ઐતિહાસિક સંદેશો આપ્યો હતો,ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોય કે આગેવાન સ્વચ્છતા અને સેવાનો ભાવ જોવા મળે છે ત્યારે ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા' સંદેશાને ખરા અર્થમાં જીવન મંત્ર બનાવીને આચરણ કરતા ગુજરાત ભાજપના પુર્વ પ્રદેશ પ્રમુખ શ્રી આર.સી. ફળદુ ધ્રોલ ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલયની મુલાકાત સમયે નાસ્તો કર્યા બાદ સફાઈ કરીને ભાજપનો કાર્યકર હોય કે આજનુ યુવા ધન; આ તસ્વીર શ્રેષ્ઠ સંદેશો આપે છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
