News of Thursday, 10th April 2025
શાપરમાં દક્ષાબેને કલેશને લીધે ફિનાઇલ પીધું

રાજકોટ તા. ૧૦: શાપર વેરાવળ શાંતિધામમાં રહેતાં દક્ષાબેન રાજુભાઇ દવે (ઉ.વ.૫૦) સાંજે ફિનાઇલ પી જતાંરાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં શાપર પોલીસને જાણ કરાઇ હતી. દક્ષાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ કંપનીમાં નોકરી કરે છે. કલેશને કારણે આ પગલુ ભર્યાનું સગાએ જણાવતાં પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી. (૧૪.૫)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
