<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th April 2025

જસાપરના ‘જગુડાધામ એ જ મોગલધામ'માં ર૪ કલાકનો નવરંગો માંડવો

પૂ.આઇશ્રી દોમલમાના સાનિધ્‍યમાં મંદીર અને ગૌશાળાના લાભાર્થે તેરસ મહોત્‍સવમાં ભાવિકો ઉમટયાઃ બપોરે અને સાંજે મહાપ્રસાદ

રાજકોટ, તા., ૧૦: જસાપરના જગુડાધામ એ જ મોગલધામ ખાતે સર્વે મોગલ છોરૂ દ્વારા મંદીર અને ગૌશાળાના લાભાર્થે તેરસ મહોત્‍સવ અંતર્ગત આજથી ર૪ કલાકનો નવરંગો માંડવો યોજાયો છે.

જેમાં આજે તા. ૧૦ ને ગુરૂવારે સવારે  ૮ વાગ્‍યે થાંભલી રોપવાનું મુહુર્ત યોજાયું હતું. જયારે સવારે ૧૦.૩૦ થી બપોરે ૧ વાગ્‍યા સુધી અને સાંજે પ.૩૦ થી ૭ વાગ્‍યા સુધી ભાવિકો માટે મહાપ્રસાદ યોજાશે.

જયારે થાંભલી વધાવવાનું મુહુર્ત કાલે તા.૧૧ ને શુક્રવારે સવારે ૬.૩૦ વાગ્‍યે યોજાશે.

માતાજીના રાવળદેવ વિપુલભાઇ અને વિશાલભાઇ તથા રાત્રીના ભુવા હાર્દિકભાઇ અકબરી (બ્રહ્માણી માતાજી એન્‍ડ રામદેવ પીર) મહેકભાઇ પટેલ (મેલડી માતાજી) ઉપસ્‍થિત રહેશે.

આ તકે મહેશનાથ બાપુ-બાબરા, રઘુબાપુ-મોઢુકા, હેમુબાપુ દલાપીર-લુણીધાર, મહંતબાપુ ખોડીયાર મંદીર-જીથરીયાધાર, મહંત જરીયા મહાદેવ-કનેસરા, જીલુ ભગત ઠાકર દ્વારો-કધેવાળીયા, ભોળા ભગત-મોટા દડવા, મહંતશ્રી અભિનંદ બાપુ ગોંડલીયા ઉપસ્‍થિત રહેશે.

માતાજીના ભુવાશ્રીઓ હાર્દિકભાઇ સંખાવરા (બ્રહ્માણી માંના ભુવા) રાજકોટ, રામજીભાઇ વેકરીયા (ખોડીયાર માંના ભુવા) રાજકોટ, હરસુરભાઇ ભુવા-દેપલા, ગોવિંદભાઇ અરજણભાઇ ગમારા-ઇશ્વરીયા, વિકુભાઇ કાળાભાઇ ગમારા-ઇશ્વરીયા, કાળાભાઇ રઘાભાઇ ગમારા-ઇશ્વરીયા, મેઘાભાઇ રઘાભાઇ ગમારા-ઇશ્વરીયા, વિઠલભાઇ દેવશીભાઇ બુકેલીયા-ઇશ્વરીયા, ધીરાભાઇ ડાંગર (ચામુંડા માંના ભુવા) ઇશ્વરીયા, અશોકભાઇ (સતીઆઇના ભુવા) નદપુરા,  જીતુભાઇ (મોમાઇ માંના ભુવા) નદપુરા, મુકેશભાઇ (ખોડીયાર માંના ભુવા) નદપુરા, મનસુખભાઇ (ખોડીયાર માંના ભુવા) ફારદન, હિંમતભાઇ કાકડીયા (ખોડીયાર માંના ભુવા) માધવીપુર, કેશુભાઇ કાકાડીયા (ખોડીયાર માંના ભુવા) માધવીપુર, કાળુભાઇ જોધાણી (મેલડી માંના ભુવા) માધવીપુર, રમેશભાઇ કાકાડીયા (હિંગળાજ માંના ભુવા) માધવીપુર, ઠાકરશીભાઇ પાનસુરીયા (ખોડીયાર માંના ભુવા) જસાપર, શંભુદાદા ટાઢાણી (ખોડીયાર માંના ભુવા) જસાપર, વિનુભાઇ ડામસીયા (વાસંગી દાદા) જસાપર, ભીખુદાદા ચોથાણી (ખોડીયાર માતાજી) જસાપર, ખોડાભાઇ ડામસીયા (ખોડીયાર માતાજી) જસાપર, રમેશભાઇ ચોથાણી (હિંગળાજ માતાજી) જસાપર, વાલાભાઇ મુળુભાઇ બતાડા (મેલડી માતાજી) દડવા, જેન્‍તીભાઇ ચોથાણી (મુળજી બાપા) જસાપર, પ્રવિણભાઇ ડામસીયા (સુરાપુરા બાપા) જસાપર, સવજીભાઇ (ખોડીયાર માતાજી) જસાપર, દિનેશભાઇ પરબતભાઇ ડામસીયા (ખોડીયાર માતાજી) જસાપર, અમીતભાઇ શીગાળા (ખોડીયાર માતાજી) જસાપર, રાજુભાઇ કરીર (કાળકા માતાજી) કાનપર, સવાભાઇ કરીર (મચ્‍છો માતાજી) કાનપર, રઘુભાઇ કરીર (ચામુંડા માતાજી)કાનપર, દિનેશભાઇ કરીર (મચ્‍છો માતાજી) કાનપર, દર્શનપરી (ઝુડવાળી ખોડીયાર માતાજી) કાનપર, પિન્‍ટુપરી (ઝુડવાળી ખોડીયાર માતાજી) કાનપર, રઘુભાઇ સુસરા (સિકોતેર માતાજી) સાણથલી, પ્રદીપભાઇ સુસરા (મેલડી માતાજી) નવાગામ, કયાભાઇ મુંધવા (મેલડી માતાજી) નવાગામ, હિતેશભાઇ સુસરા (મચ્‍છો માતાજી) નવાગામ, ચંભલભાઇ ચાવડા-દેતડીયા, ભિખાભાઇ ભરવાડ-દેતડીયા, ભટુભાઇ નથુભાઇ દેતડીયા, કડવાભાઇ ગીગાભાઇ  બતાડા-દડવા, નથુભાઇ હમીરભાઇ જાપડા-દડવા, ભવાનભાઇ રતનાભાઇ જાપડા-દડવા, મુનાભાઇ રઘુભાઇ (ખોડીયાર માતાજી) દડવા, પોપટભાઇ ભુટા (મેલડી માતાજી) દડવા, કાઠાવાળા મેલડી માતાજી ગૃપ-જસદણ ઉપસ્‍થિત રહેશે.

 પંચના ભુવાશ્રીઓ  સવજીભાઇ કરીર (મચ્‍છો માં) કાનપર, જીતુભાઇ સાકરીયા (વાસુકી દાદા) મોટા દડવા, સર્વે બળધુઇ ભુવા મંડળ, મેહુલભાઇ કરીર (મેલડી માં) કાનપર, દિનેશભાઇ કરીશ (મચ્‍છો માં) કાનપર, રાજાભાઇ કરીર (મેલડી માં) કાનપર, રાજાભાઇ કરીર (મેલડી માં ) કાનપર, સાગરભાઇ ગેવરીયા (ખોડીયાર માં) કાનપર, પ્રતાપભાઇ ડાંગર (સુરાપુરા દાદા) મોટા દડવા, છગનભાઇ મોહનભાઇ બુટાણી (ખોડીયાર માતાજી) દડવા, અનુભાઇ મામૈયાભાઇ મકવાણા (ચામુંડા માતાજી) દડવા, ધર્મેશભાઇ કાછડીયા (ખોડીયાર માતાજી) દડવા, ગોલણ ડાંગર (ચામુંડા માતાજી) દડવા, પોપટભાઇ (ચામુંડા માતાજી) દડવા, વિપુલભાઇ મનસુખભાઇ સોજીત્રા (ખોડીયાર માતાજી) દડવા, રમેશભાઇ રાયધનભાઇ લાવડીયા (ખોડીયાર માતાજી) દડવા, અરવિંદભાઇ પ્રાગજીભાઇ ધવા (ખોડીયાર માતાજી) દેતડીયા, વિહાભાઇ ચોથાભાઇ મુંઘવા (સિકોતેર માતાજી) નવાગામ, રમેશભાઇ નાગદાનભાઇ મીયાત્રા (મોંગલ માતાજી) જીવાપર, દેવદાનભાઇ લક્ષ્મણભાઇ ચૌહાણ (મોમાઇ માતાજી) જસાપર, ધનસુખભાઇ વિઠ્ઠલભાઇ તેરૈયા (ચામુંડા માતાજી) જસાપર, કચરાભાઇ છગનભાઇ કડવાણી (મેલડી માતાજી) કાનપર, સુરેશભાઇ શંભુભાઇ ઉંજીયા (ખોડીયાર માતાજી) કાનપર, લક્ષ્મણભાઇ હિરાણી (ખોડીયાર માતાજી) દડવા ઉપસ્‍થિત રહેશે. વધુ વિગત માટે સર્વો મોગલ છોરૂ દ્વારા આયોજીત જગુડાધામ એ જ મોગલધામ, મું. જસાપર, મો.૬૩પ૩૮ ૧૭પપ૧, ૯૯૧૩૯ ૪૦પ૯૦, ૯૪ર૬૮ ૩૦૦૧૯, ૯૯૦૪૮ ર૪૩૦૦ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(12:24 PM IST)