<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

વિસાવદર તાલુકાના ચાપરડામા પૂ. મુક્તાનંદબાપુની શુભેચ્છા મુલાકાતે ભુપેન્દ્રભાઇ પટેલે

જુનાગઢ::આજે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ચાપરડા ખાતે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઇ પટેલે પૂ. શ્રી મુક્તાનંદ બાપુની શુભેચ્છા મુલાકાત કરીને આશિર્વાદ પ્રાપ્ત કરેલ ત્યારે અમદાવાદના કેળવણીકાર રાજુભાઈ મહેતા, પત્રકાર જયેશ દવે, સંજયભાઈ વઘાસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(2:24 PM IST)