<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th April 2025

ગોંડલના ગુંદાળા પેટ્રોલ પંપે આગ લાગી : મોકડ્રીલ હોવાનું ખુલતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો : જુઓ વિડિઓ

 

ગોંડલ : અહીંના ગુંદાળા પેટ્રોલ પંપે આગ લાગી હોવાની માહિતી મળતા ફાયર ફાઈટર,પોલીસ ખાતું, ડેપ્યુટી કલેકટર સહિતનો કાફલો દોડી ગયો હતો. જોકે આ આગની ઘટના 

મોકડ્રીલ હોવાનું ખુલતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.(તસવીર-અહેવાલ:ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:59 PM IST)