News of Sunday, 13th April 2025
વિસાવદરના લોહાણા "રાજાભાઈ ગાઠીયાવાળા"ના પુત્ર હિતેશભાઈનુ અવસાન : સોમવારે ઉઠમણુ-સાદડી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરના રઘુવંશી " રાજાભાઈ ગાઠીયાવાળા" તરીકે સમગ્ર વિસાવદર પંથકમાં ઓળખ ધરાવતા સ્વ.વ્રજલાલ પરમાણંદાસ રાજાનાં પુત્ર સ્વ.હિતેશભાઈ વ્રજલાલ રાજા (ઉ.૫૩) તે ગીરીશભાઈ, રાજુભાઈ,નાં મોટાભાઈ તેમજ ભાર્ગવભાઈનાં પિતા, પ્રવિણાબેન હર્ષદકુમાર સોમૈયા - પન્નાબેન વિનોદકુમાર કકકડ-નિતાબેન ગીરીશકુમાર ગંગદેવનાં નાના ભાઈ તેમજ સ્વ.લલીતભાઈ ત્રિકમજીભાઈ સંઘાણી (કોડીનારવાળા)નાં જમાઇનું દુઃખદ અવશાન થયેલ છે. સદગત્તનું ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા૧૪/૦૪/૨૦૨૫ને સોમવારનાં સાંજે ૦૫થી ૦૬ કલાકે શ્રી લોહાણા મહાજન વાડી-વિસાવદર ખાતે રાખેલ છે.
(6:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
