હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 14th April 2025
રાષ્ટીય અગ્નિશમન સેવા દિવસ નિમિત્તે ડીવીઝનલ ફાયર સ્ટેશન ગોંડલમા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ

ગોંડલ:: ૧૪ એપ્રિલ એટલે કે વર્ષ.૧૯૪૪ મુંબઈ વિક્ટોરિયા ડોકયાર્ડ પર કાર્ગો જહાજમાં લાગેલી આગને કાબુમાં લેવા જતા ૬૬ ફાયર જવાનો શહીદ થયા હતા. તેમના બલિદાનના સન્માનમાં યાદ કરવામાં આવતા આ દિવસને રાષ્ટીય અગ્નિશમન સેવા દિવસ તરીકે યાદ કરીને આ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આજે સવારે ડીવીજનલ ફાયર સ્ટેશન ગોંડલ,ખાતે શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલી અર્પિત કરી હતી.(તસ્વીર-અહેવાલ: ભાવેશ ભોજાણી- ગોંડલ)
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
