હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 14th April 2025
ધ્રાંગધ્રાની નાની બજારમાં ૩ દુકાનમાં તસ્કરો ત્રાટકયા

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૧૪: ધાંગધ્રા શહેરમાં નાની બજારમાં પાંજપોળમાં, જનરલ સ્ટોર અને અનાજ કરિયાણાની દુકાનમાં રાત્રેના સમયે દુકાનના તાળા તોડીને રોકડ રૂપિયાની અજાણ્યો શખસ દ્વારા ચોરી કરીને નાસી છૂટયો હતો. ત્યારે દુકાન માલિક દ્વારા સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસના દૌર શરૂ કર્યા હતો
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
