હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 14th April 2025
લખપતી લખધીરગઢની સહકારી મંડળીની ઓફિસનું ઓપનિંગ કરતા રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો બેન્કના ચેરમેન જયેશ રાદડિયા

ટંકારાઃ તાલુકાના લખધીરગઢ ગામે આવેલ લખધીરગઢ સેવા સહકારી મંડળીની ઓફિસનુ નવ નિર્માણ કર્યું હતું કોર્પોરેટ ટાઈપ ઓફિસનુ લોકાર્પણ માજી મંત્રી વર્તમાન ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો બેન્કના ચેરમેન જયેશ રાદડિયા હસ્તે કરવામાં આવ્યું હતું આ તકે ક્રુભકોના ડાયરેકટ બેન્કના વાઈસ ચેરમેન મગન વડાવિયા ટંકારા ધારાસભ્ય દુર્લભજી દેથરીયા મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાન ભાગિયા મંડળી પ્રમુખ જગદીશ પનારા મંત્રી દુષ્યંત ભુત કમિટીના સભ્યો સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર. અહેવાલ જયેશ ભટાસણા. ટંકારા)
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
