<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th April 2025

ભાજપ દ્વારા 6 તાલુકા મંડળ પ્રમુખની જાહેરાત :ટંકારા તાલુકામાં દિનેશ ગડારા, વાંકાનેરમાં ચતુર મકવાણા અને ગઢડામાં દિલીપ ડાભીની વરણી

વાંકાનેર શહેર પ્રમુખ તરીકે દિપક પટેલ , સુરપાડામાં મશરીભાઇ રાઠોડ અને અમરેલીના દામનગરમાં નરેશ મકવાણાને જવાબદારી સોંપાઈ

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીએ 6 તાલુકા મંડળ પ્રમુખની જાહેરાત કરી છે, જેમાં ટંકારામાં દિનેશ ગડારાની વરણી થઇ છે જયારે વાંકાનેર તાલુકામાં ચતુર મકવાણાની પસંદગી કરાઈ છે જયારે વાંકાનેર શેરમાં દિપક પટેલને સુકાન સોંપાયું છે

ગીર સોમનાથના સુત્રાપાડામાં મસરીભાઈ રાઠોડ અને અમરેલીના દામનગરમાં નરેશ મકવાણા તેમજ ડાઘડમાં દિલીપ ડાભીની વરણી કરાઈ છે

 

(1:42 PM IST)