ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Monday, 14th April 2025
જામનગરમાં ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે લાલ પ્રતિમાને અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી

જામનગર::જામનગરમાં ડો. બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સર્કલ ખાતે આવેલ તેમની પ્રતિમાને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેરી ક્રિશ્નાબેન, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા, વિપક્ષ નેતા ધવલભાઇ નંદા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી ઉપરાંત અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસ્વીર: કિંજલ કારસરીયા, જામનગર)
(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
