હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 15th April 2025
ખંભાળીયાના ‘અકિલા'ના પત્રકાર કૌશલ સવજીયાણીના પિતાશ્રીની કાલે પ્રાર્થના સભા - સાદડી

ખંભાળીયાઃ સ્વ. મથુરાદાસ લવજી સવજીયાણીના પુત્ર પ્રવિણભાઇ મથુરાદાસ સવજીયાણી (નિવૃત આચાર્ય, ઉ.વ.૭ર) તે રમેશભાઇ, જયેશભાઇ, હસુભાઇ, અ.સૌ.સાધનાબેન ગીરીશકુમાર કક્કડ (જામનગર), અ.સૌ શીતલબેન દિલીપકુમાર સમાણી (ભાટીયા)ના મોટાભાઇ તેમજ કૌશલ સવજીયાણી (પત્રકાર, અકિલા) અને અભિષેકભાઇના પિતાશ્રી તથા સ્વ. મથુરાદાસ નરશીદાસ મોટાણીના જમાઇ સોમવાર તા.૧૪ ના શ્રીજીચરણ પામ્યા છે.
સદ્ગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી બુધવાર તા.૧૬-૪-ર૦રપના રોજ સાંજે ૪ થી ૪.૩૦ સુધી અત્રે જલારામ મંદીર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે. મો. ૯૯૧૩૧ ર૮૯૯૯, મો. ૯૭૬૯૯ ૮પપપપ
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
